Uttarajjhayana 298
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 298
- Language
- Gujarati
298
વિવેચન–૯૬
ચાર સંખ્યામાં, પરમ એવા તે પ્રત્યાસન્ન ઉપકારીપણાથી અંગો મુક્તિના કારણત્વથી પરમાંગ, દુઃખથી પ્રાપ્ત થાય છે તે દુર્લભ, આ સંસારમાં છે, કોને? જન્મે તે જંતુ - દેહી, શરીરવાળાને તે કોણ છે? મનમાં રહે તે મનુષ્ય અથવા મનુના અપત્ય તે માનુષ્ તેનો ભાવ તે માનુષત્વ - મનુજ ભાવ. શ્રવણ તે શ્રુતિ, તે પણ ધર્મ વિષયક. શ્રદ્ધા પણ તે ધર્મ વિષયક. સંયમ - આશ્રવ વિરમણાદિ. તેથી વિશેષથી પ્રવર્તે છે. આત્મા, તે-તે ક્રિયામાં તે વીર્ય અર્થાત્ સામર્થ્ય વિશેષ. તેમાં માનુષત્વ જે રીતે દુર્લભ છે, તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati