Uttarajjhayana 316
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 316
- Language
- Gujarati
316
વિવેચન–૧૦૬
મનુષ્યત્વમાં પામીને, જે કોઈ ધર્મ સાંભળીને, તેની શ્રદ્ધા કરે. તે નિદાનાદિ રહિતતાથી પ્રશસ્ય તપયુક્ત, સંયમમાં ઉદ્યોગ પામીને, બધાં આશ્રયને સ્થગિત કરીને તે હંમેશાં દૂર કરે છે. શું? જેના વડે સ્વચ્છ સ્ફટિકવત્ શુદ્ધ સ્વભાવી આત્મા પણ અન્યથાત્વને પામે છે તે રજ - કર્મના બધ્યમાનકત્વથી બદ્ધ, તેને દૂર કરીને મુક્તિ પામે છે. અહીં શ્રદ્ધા વડે સમ્યક્ત્વ કહે છે. તેના વડે જ્ઞાન બતાવ્યું. તેનાથી મોક્ષ માર્ગ વિરોધ થતો નથી.
અહીં પરલોકનું ફળ કહ્યું. હવે આ જ ફળને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati