Pramāṇa · Search · About · API

Uttarajjhayana 324

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 324

Language
Gujarati

324

વિવેચન–૧૧૧
ઉક્ત રૂપ ઉત્પત્તિ સ્થાનોમાં રહીને, આના સ્વાનુષ્ઠાન અનુરૂપ જે ઈન્દ્રાદિ પદ, તેમાં દેવો સ્વ જીવિતના અવસાનમાં ચ્યવીને મનુષ્યોમાં આવે છે, ત્યાં સાવશેષ કુશલ કર્મો કોઈ પ્રાણી દશાંગ ભોગોપકરણ જે હવે કહેવાશે તેને પામે છે. દશાંગ કે પછી નવાંગ આદિને પણ કોઈ પામે. અર્થાત્‌ ઉપભોગ્યતાથી અભિમુખ્યતાથી ઉત્પન્ન થાય છે. તે દશાંગને કહે છે –

Linked texts (2)