Uttarajjhayana 407
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 407
- Language
- Gujarati
407
વિવેચન–૧૩૦
અહીં જે વિદ્યમાન છે અને બીજે કહેલ નથી. તેવા બે સ્થાનો રહેલાં છે - X - જે પૂર્વેના તીર્થંકરોએ પણ કહેલ છે. આના વડે તીર્થંકરોના પરસ્પર વચનો વિરુદ્ધ નથી તેમ દર્શાવ્યું છે. તે કેવા સ્વરૂપે છે? મરણ એ જ અંત - સ્વ સ્વ પર્યન્ત, તે મરણાંત, તેમાં થાય તે મારણાંતિક. તે જ નામથી બતાવે છે - અકામ મરણ, ઉક્તરૂપ અને અનંતર કહેવાનાર રૂપ છે - X - અને સકામ મરણ છે.
આ મરણ કેવા છે? અને કેટલો કાળ છે? તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati