Pramāṇa · Search · About · API

Uttarajjhayana 431

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 431

Language
Gujarati

431

વિવેચન–૧૪૫
અનંતર જે દુષ્કૃત કર્મોનું પરલોકથી ડરેલાનું જે મરણ કહ્યું તે અકામ મરણ, ‘બાળ’નું જ પ્રકર્ષથી તીર્થંકરાદિએ પ્રતિપાદિત કર્યું. પંડિત મરણની પ્રસ્તાવનાને માટે કહે છે – અકામ મરણ પછી હવે હું પંડિતો સંબંધી અકામ મરણને કહીશ. તે મારી પાસેથી સાંભળો.

Linked texts (2)