Uttarajjhayana 451
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 451
- Language
- Gujarati
451
વિવેચન–૧૫૬
અભિહિત રૂપ, જેમાં જીવો સુકૃત કરીને રહે છે તેવા સ્થાનો તે આવાસરૂપ, તેમાં જાય છે, ગયા અને જશે. ઉપલક્ષણથી સૌધર્મ આદિમાં ગમન, ત્યાં પણ કેટલાંકને જવાનો સંભવ છે. ૧૭ ભેદે સંયમ, ૧૨ ભેદે તપનો અભ્યાસ કરીને કોણ ગયું? ભિક્ષુ કે ગૃહસ્થ. ભાવથી યતિ. તેથી કહે છે - જે ઉપશમ વડે પરિનિવૃત્ત થયા છે, કષાય અગ્નિને શાંત કરેલો છે અથવા જે કોઈ પરિનિવૃત્ત છે તે. અહીં - X - સમ્યગ્ દર્શનાદિવાળા પણ દેવલોકમાં જાય છે. - X - આ સાંભળીને મરણમાં પણ યથાભૂત મહાત્મા થાય તે પ્રમાણે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati