Uttarajjhayana 455
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 455
- Language
- Gujarati
455
વિવેચન–૧૫૮
આત્માના ધૃતિ, દૃઢતા આદિ ગુણોની પરીક્ષા કરીને, ક્રમથી ભક્ત પરિજ્ઞાદિ મરણ ભેદોને બુદ્ધિ વડે સ્વીકારીને, દયા પ્રધાન એવા દશવિધ અતિ ધર્મ રૂપ, તે સંબંધી જે ક્ષાંતિ, માર્દવ આદિ વડે વિશેષ પ્રસન્ન થાય, મરણથી ઉદ્વેગ ન પામે. કોણ? ઉપરાંત મોહોદયથી તે મેઘાવી. અથવા મરણકાળ પૂર્વે અનાકૂળ ચિત્ત થઈ, મરણકાળે પણ તેમ રહી. - X - કષાયરૂપી કાદવને દૂર કરીને સ્વચ્છતાને ભજે. - X - પણ કષાયનું અવલંબન ન કરે. કેવી રીતે? બાલ અને પંડિત મરણની તુલના કરીને. બાળ મરણની પંડિત મરણ વિશિષ્ટત્વ લક્ષણ સ્વીકારીને. - X - X - X - વિશેષ પ્રસન્ન થઈને જે કરે તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati