Uttarajjhayana 457
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 457
- Language
- Gujarati
457
વિવેચન–૧૫૯
કષાય ઉપશમ કર્યા પછી મરણકાળ અભિરુચિતમાં કે જ્યારે યોગો સરકી ન ગયા હોય ત્યારે શ્રદ્ધાવાન્ તેવા ગુરુની સમીપે મરણનો વિનાશ કરે. લોમ હર્ષ - રોમાંચ ‘મારું મરણ થશે’ તેવા ભયને નિવારે અને પરિકર્મોને ત્યજીને શરીરના વિનાશની કાંક્ષા કરે. દીક્ષા લેતી વખતે અથવા સંલેખના કાળે કે અંતકાળે પણ જેવી હોય તેવી શ્રદ્ધા રાખીને આ રોમાંચને નિવારે. હવે નિગમન કરતાં કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati