Uttarajjhayana 486
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 486
- Language
- Gujarati
486
વિવેચન–૧૭૦
જ્ઞાનને જ મોક્ષના અંગ રૂપે પ્રતિપાદન કરે છે, પણ મુક્તિના ઉપાયરૂપ અનુષ્ઠાનને કરતાં નથી. બંધ અને મોક્ષનો સ્વીકાર તો કરે છે જેમકે - ‘બંધ છે’, ‘મોક્ષ છે’ પણ માત્ર આવું બોલે જ છે. તે પ્રમાણે અનુષ્ઠાન કરતા નથી. આત્મશક્તિ રૂપ વાણી વીર્ય અર્થાત્ વાચાળતા પણ તે મુજબના અનુષ્ઠાનથી શૂન્ય એવા તેઓ વિજ્ઞાનથી જ અને મુક્તિ પામવાના છીએ એમ આત્માને સ્વાસ્થ્યને પ્રાપ્ત કરાવે છે.
જો આ બરોબર નથી, તો સ્વતઃ જ કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati