Uttarajjhayana 521
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 521
- Language
- Gujarati
521
વિવેચન–૧૮૮
શોક કર્યા પછી, તે ઉપાર્જિત ભારેકર્મી. તે ભવસંબંધી આયુમાં જીવિતનો ક્ષય થતાં, કદાચિત્ આયુક્ષયના પૂર્વે શરીરથી ભ્રષ્ટ થાય, તે વિવિધ પ્રકારે પ્રાણીઘાતક, અવિદ્યમાન સૂર્યવાળા - ગ્રહ - નક્ષત્ર વિરહિત, આ સંસારી દિશાને અર્થાત્ ભાવ દિશાને અથવા રૌદ્ર કર્મકારી બધાં પણ અસુર કહેવાય છે. તેથી આ આસુરી દિશાને - અર્થાત્ નરકગતિ પ્રતિ તે અજ્ઞાની જાય છે. કેવી રીતે? કર્મથી પરવશ થઈને. - X - અંધકાર યુક્તપણાથી તમસ્, દેવગતિમાં પણ સૂર્યના અસંભવથી, તેના વિચ્છેદ માટે દિશ્ વિશેષણ મૂક્યું. તેથી ‘નરકગતિ’ લીધી.
હવે કાકિણી અને આમ્ર બે દૃષ્ટાંત કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati