Pramāṇa · Search · About · API

Uttarajjhayana 525

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 525

Language
Gujarati

525

વિવેચન–૧૯૦
એ પ્રમાણે કાકિણી અને આમ્ર સદૃશ મનુષ્યોમાં આ મનુષ્યકોના વિષયો, દેવ સંબંધી વિષયોની સમીપમાં હજારમાં ભાગે છે. - X - મનુષ્યના આયુ અને કામની અપેક્ષાથી હજારગણાં છે. આના વડે તેનું અતિભૂયત્વ સૂચવેલ છે, તે માટે આમ્ર માટે રાજત્યાગનું દૃષ્ટાંત કહ્યું. તેમાં આયુ - જીવિત, કામ - શબ્દાદિ, દિવ્ય - સ્વર્ગમાં થનાર, દેવ - X - X - મનુષ્યના કામોનું જ કાકિણી અને આમ્રફળ ઉપમાપણું ભાવિત કરવા કહે છે –

Linked texts (2)