Uttarajjhayana 537
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 537
- Language
- Gujarati
537
વિવેચન–૧૯૭
લોલુપતા અને શઠતાથી દેવ અને મનુષ્યત્વ હારેલા અજ્ઞાની વિશે સમ્યગ્ આલોચના કરીને તથા ગુણ-દોષની તુલના કરીને અથવા સમ્યક્ અવિપરીત બુદ્ધિથી વિચારીને, શું? બાળ અને પંડિતને અથવા મનુષ્ય દેવગતિ ગામીને. અહીં હારેલા એ ‘બાલ’નું જ વિશેષણ છે, પંડિતનું નથી. તેમ હોવાથી મૂળધનથી પ્રવેશે છે. - X - X - અર્થાત્ મનુષ્ય છે અને મનુષ્ય યોનિમાં પાછો આવે છે. કોણ? બાલત્વનો ત્યાગ કરીને અને પંડિતત્વને સેવનારા. જે રીતે મનુષ્ય થાય તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati