Uttarajjhayana 56
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 56
- Language
- Gujarati
56
વિવેચન–૩
પહેલાં બંને પદ સૂત્ર-૨ મુજબ જાણવા. માત્ર તેમ ‘ન કરે’ એ પ્રમાણે વ્યાખ્યા કરવી. પ્રત્યનીક - પ્રતિકૂળ વર્તનાર, ફૂલવાલક શ્રમણની જેમ. દોષશત્રુ પ્રતિ વર્તે તે પ્રત્યનીક. તે એવા કેમ છે? અસંબુદ્ધ - તત્ત્વને જાણતો નથી. તે અવિનયવાન કહેવાય છે. હવે દૃષ્ટાંતપૂર્વક તેની સદોષતા કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati