Uttarajjhayana 684
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 684
- Language
- Gujarati
684
વિવેચન–૨૯૨
કુશ - દર્ભ સમાન તૃણ વિશેષ. તનુતર હોવાથી તેનું ઉપાદાન કર્યું. તેનો અગ્ર-પ્રાંત ભાગ, તેમાં જેમ - શરદ્કાળભાવી શ્લક્ષ્ણ વર્ષા. તેનું બિંદુ તે ઝાકળ બિંદુ. અલ્પકાળ રહે છે. ક્ષણમાં પડી જાય છે. બદ્ધ હોય તો પણ કદાચિત્ કાલાંતરે પણ રહેવા સમર્થ થાય. તેની જેમ મનુષ્યોનું, અર્થાત્ જીવોનું જીવિત છે. આ પ્રમાણે હોવાથી હે ગૌતમ! એક સમય માટે પણ પ્રમાદી થતો નહીં. આનો જ ઉપસંહાર કરતાં ઉપદેશ આપે છે–
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati