Pramāṇa · Search · About · API

Uttarajjhayana 740

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 740

Language
Gujarati

740

વિવેચન–૩૪૩
જે પ્રકારે કંબોજ દેશમાં થયેલા અશ્વો શીલાદિ ગુણોથી વ્યાપ્ત છે, પ્રધાન છે, વેગવાળા છે. તે પ્રમાણે જિનધર્મને પામેલા વ્રતી કંબોજના અશ્વોની માફક, બીજા ધાર્મિકોની અપેક્ષાએ શ્રુત અને શીલાદિ વડે શ્રેષ્ઠ છે.

Linked texts (2)