Uttarajjhayana 756
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 756
- Language
- Gujarati
756
વિવેચન–૩૫૧
જેમ તે અંધારાનો વિનાશ કરે છે તે તિમિર વિધ્વંસક ઉગતો સૂર્ય, તે જ ઉર્ધ્વ આકાશમાર્ગને આક્રાંતિત કરતો અતિ તેજસ્વીતાને પામે છે. - X - અથવા પહેલા ઉગતો સૂર્ય તીવ્ર હોતો નથી, એ પ્રમાણે તીવ્રતાનો અભાવ જણાવે છે, અન્યથા તેની તીવ્રતાનું દૃષ્ટાંત ન કહેત. કેવો તીવ્ર થાય? તેજની જ્વાલાને છોડતો એવો, બહુશ્રુત પણ તેવા જ થાય, તે પણ અજ્ઞાનરૂપ તિમિરને નિવારનારા છે, સંયમ સ્થાનોમાં વિશુદ્ધ વિશુદ્ધતર અધ્યવસાયથી અને તપના તેજથી ઝળહળતાં હોય છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati