Pramāṇa · Search · About · API

Uttarajjhayana 760

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 760

Language
Gujarati

760

વિવેચન–૩૫૩
જેમ સમાજ - સમૂહ તેમાં સાથે એકઠા થાય તે સામાજિક - સમૂહવૃત્ત લોકો, અથવા અતસી આદિ અંગોના ઉપભોગાંગતાથી શ્યામ આદિ અંગરૂપ ધાન્ય, તે કોષ્ઠ ધાન્યનો પલ્ય, તેના અગાર કે આધાર રૂપ જે ગૃહ, ઉપલક્ષણથી અન્ય પણ પ્રભૂત ધાન્યસ્થાન, જ્યાં બળી જવા આદિના ભયથી ધાન્ય કોઠાર કરાય છે, તે કોષ્ઠાગાર કહેવાય છે. - X - X - તેને પ્રાહરિક પુરુષાદિ વ્યાપાર દ્વારથી પાલિત દસ્યમૂષિકાદિથી સુરક્ષિત અને તે કદાચ પ્રતિ નિયત ધાન્ય વિષય અપ્રતિપૂર્ણ હોય, તેથી કહે છે - અનેક પ્રકારના ધાન્યોથી ભરેલો, એ પ્રમાણે બહુશ્રુત પણ હોય. બહુશ્રુત પણ સામાજિક લોકોની જેમ ગચ્છવાસીને ઉપયોગી એવા વિવિધ ધાન્યોથી જેવા અંગ, ઉપાંગ, પ્રકીર્ણકાદિ ભેદોથી શ્રુતસ્થાન વિશેષથી પ્રતિપૂર્ણ જ હોય છે. પ્રવચનના આધારપણાથી સુરક્ષિત હોય છે. - વળી -

Linked texts (2)