Uttarajjhayana 768
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 768
- Language
- Gujarati
768
વિવેચન–૩૫૭
જેમ સ્વયંભૂરમણ નામક સમુદ્ર અક્ષય - અવિનાશી જળયુક્ત છે, વિવિધ પ્રકારના મરકત આદિ રત્નોથી ભરેલો હોય તેમ બહુશ્રુત પણ અક્ષય સમ્યગ્ જ્ઞાનરૂપ જળથી ભરેલ અને વિવિધ અતિશય રત્નવાળા હોય છે. અથવા અક્ષત ઉદયવાળા હોય. હવે ફળદર્શનથી તેનું માહાત્મ્ય કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati