Uttarajjhayana 770
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 770
- Language
- Gujarati
770
વિવેચન–૩૫૮
ગાંભીર્ય - જેનો મધ્યભાગ લબ્ધ નથી તેવો - સમુદ્ર, દુઃખે કરીને આશ્રય થાય તેવો, અત્રાસિત, દુષ્પ્રઘર્ષક છે, તેમ બહુશ્રુતો આગમથી પૂર્ણ, અંગ - અનંગ આદિ ભેદથી વિસ્તીર્ણ, રક્ષણહાર હોય છે. હવે તેને ફળથી વિશેષિત કરે છે. જ્ઞાનાવરણ આદિ કર્મોનો વિનાશ કરીને મુક્તિ નામે ઉત્તમા ગતિ પ્રાપ્ત થાય છે. - X - X -
બહુશ્રુતની ગુણવર્ણન રૂપ પૂજા જણાવીને કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati