Pramāṇa · Search · About · API

Uttarajjhayana 772

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 772

Language
Gujarati

772

વિવેચન–૩૫૯
જેથી બહુશ્રુતના આ ગુણો મુક્તિગમન સુધીના છે, તેથી આગમ અધ્યયન શ્રવણ ચિંતનાદિથી આશ્રયે ઉત્તમાર્થ - મોક્ષની ગવેષણા કરે. તે શ્રુતના આશયથી પોતાને અને બીજા તપસ્વી આદિને - X - મુક્તિગતિ પ્રાપ્ત કરાવે છે, તેમાં કોઈ સંદેહ નથી. - X - X –

Linked texts (2)