Pramāṇa · Search · About · API

Uttarajjhayana 777

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 777

Language
Gujarati

777

વિવેચન–૩૬૦
શ્વપાક - ચાંડાલ, તેનું કુળ, તેમાં ઉત્પન્ન થયા. તેથી શું? તે કુળની ઉત્પત્તિ અનુરૂપ જ થયા કે નહીં? ના, જ્ઞાનાદિ ગુણપ્રધાન થયા. અથવા અનુત્તર ગુણવાળા થયા. પ્રકર્ષ પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણના ધારક કે અનુત્તર ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા અને રહ્યા તે પણ અન્યથા થયા. કોણ? હરિકેશ બલ. તેનું મુનિત્વ પ્રતિજ્ઞા માત્રથી પણ હોય, તેથી કહે છે - ભિક્ખૂ - પ્રતિજ્ઞાત અનુષ્ઠાન વડે ક્ષુધાને કે આઠ પ્રકારના કર્મોને ભેદે છે માટે ભિક્ષુ. વશીકૃત કરેલ છે સ્પર્શન આદિ ઈન્દ્રિયો, તેથી જિનેન્દ્ર –

Linked texts (2)