Uttarajjhayana 779
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 779
- Language
- Gujarati
779
વિવેચન–૩૬૧
ચાલવું તે ઈર્યા, શોધાય તે એષણા, બોલાય તે ભાષા, ઉચ્ચાર એટલે મળ - મૂત્રની પરિષ્ઠાપના, તે વિષયમ સમિતિ - સમ્યગ્ ગમન, તેમાં સમ્યક્ રીતે વર્તવું તે. તેમાં યત્નવાન્. આદાન - ગ્રહણ, પીઠ-ફલકાદિનું. નિક્ષેપ - સ્થાપન. તે આદાન નિક્ષેપ. - X - એ રીતે ઈર્યા સમિતિ આદિ પાંચે સમિતિ યુક્ત, સંયમવાળા અને સુષ્ઠુ સમાધિમાન થયા.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati