Uttarajjhayana 781
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 781
- Language
- Gujarati
781
વિવેચન–૩૬૨
મનના નિયંત્રણ રૂપ ગુપ્ત - સંવૃત્ત તે મનોગુપ્ત. અથવા જેનું મન ગુપ્ત છે તે. એ પ્રમાણે વાગ્ગુપ્ત - વાણીનો પ્રસાર નિરુદ્ધ કરેલ. કાય-ગુપ્ત એટલે અસત્ કાય ક્રિયા રહિત. જિતેન્દ્રિય શબ્દનું ફરી ગ્રહણ અતિશય જણાવવાને માટે છે. ભિક્ષાર્થે ગયા અર્થાત્ નિષ્પ્રયોજન નહીં, કેમકે તેનો નિષેધ છે. બંભઈજ્જ - બ્રાહ્મણોનું યજન જેમાં છે તે યજ્ઞ માટે ગયા.
તેને ત્યાં આવતા જોઈને ત્યાંના લોકોએ જે કર્યું તે કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati