Pramāṇa · Search · About · API

Uttarajjhayana 807

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 807

Language
Gujarati

807

વિવેચન–૩૭૭
કોઈ આ સ્થાનમાં ક્ષત્રિય જાતિ કે વર્ણશંકરોત્પન્ન તેવા કાર્ય માટે નિયુક્ત, ઉપજ્યોતિષ્‌ - જ્યોતિની સમીપ રહેનારા અર્થાત્‌ અગ્નિની સમીપવર્તી એવા રસોઈયા કે ઋત્વિજ, અધ્યાપક કે પાઠક, છાત્ર છે? તેઓનું શું કામ છે? આ શ્રવણને ફલક-મુષ્ટિપ્રહાર વડે મારે પછી કાંઠલો પકડીને અહીંથી કાઢી મૂકે. અભિઘાત કે કાઢી મૂકવામાં સમર્થ છે?
એટલામાં જે થયું તે કહે છે –

Linked texts (2)