Uttarajjhayana 89
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 89
- Language
- Gujarati
89
વિવેચન–૧૯
પર્યસ્તિકા - મનુ અને જંઘા ઉપરનું વસ્ત્ર વીંટવા રૂપ, તે ન કરે. પક્ષપિંડ - બંને હાથને શરીર સાથે બાંધવા, સંયત - સાધુ, - X - X - ગુરુની અતિ નિકટ ન બેસે, પણ ઉચિત દેશે જ બેસે. અન્યથા અવિનય દોષ સંભવે છે. ઈત્યાદિ -X-X- હવે પ્રતિશ્રવણ વિધિ વિશેષથી કહે છે–
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati