Pramāṇa · Search · About · API

Uttarajjhayana 904

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 904

Language
Gujarati

904

વિવેચન–૪૪૦
પંચાલ રાજા બ્રહ્મદત્ત, સાધુના અનંતરોક્ત હિતોપદેશદર્શક વચનોને વજ્રના તંદુલવત્‌ ભારેકર્મીપણાથી અત્યંત દુર્ભેદત્વથી અનુષ્ઠાન ન કરીને, સર્વોત્તમ કામભોગોનું પાલન કરીને, સ્થિતિ આદિથી સર્વે નરકમાં જ્યેષ્ઠ અપ્રતિષ્ઠાન નરકમાં ઉત્પન્ન થયો. આના વડે નિયાણાનું નરક રૂપ ફળત્વ દર્શાવેલ છે. આ શેષ વક્તવ્યતા સૂચક પાંચ નિર્યુક્તિ ગાથા કહેલ છે –

Linked texts (2)