Uttarajjhayana 91
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 91
- Language
- Gujarati
91
વિવેચન–૨૦
આચાર્ય, ઉપલક્ષણત્વથી ઉપાધ્યાય આદિથી વ્યાહૃત-બોલાવાય ત્યારે ગ્લાનાદિ અવસ્થામાં પણ મૌન ન રહે, પરંતુ એમ વિચારે કે – બીજા હોવા છતાં મને બોલાવે છે, તે ગુરુની કૃપા છે. તે પ્રમાણે પ્રાસાદપ્રેક્ષી બને, અથવા પ્રાસાદાર્થી - ગુરુના પરિતોષનો અભિલાષી થઈ મસ્તક વડે વંદન ઈત્યાદિ બોલતો સર્વકાળ સવિનય ઊભો રહે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati