Uttarajjhayana 932
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 932
- Language
- Gujarati
932
વિવેચન–૪૬૨
લોકો અભિમુખ્યતાથી પીડિત છે. બધી દિશામાં ઘેરાયેલા છે. અમોઘા - પ્રહરણની ઉપમાથી કહેલ છે, તે અમોઘા આવી રહી છે. તેથી ગૃહવાસમાં અમને આસક્તિ થતી નથી. જેમ શિકારી વડે ઘેરાયેલ મૃગ, અમોઘ નામક પ્રહરણોથી શિકારી વડે પીડા પમાડાતા રતિ પામતા નથી, તેમ અમે પણ રતિ પામતા નથી.
ભૃગુ બોલ્યો –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati