Uttarajjhayana 988
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 988
- Language
- Gujarati
988
વિવેચન–૫૦૫
શયનાદિ, અનેક પ્રકારના ખાદિમ - પિંડ, ખજૂર આદિ, સ્વાદિમ - એલચી, લવિંગ આદિ, ગૃહસ્થાદિ વડે ન અપાતા, ક્વચિત્ કોઈ કારણે માંગવા છતાં મનાઈ કરાયેલ હોય.
તે નિર્ગ્રન્થ - દ્રવ્ય અને ભાવગ્રંથિથી મુક્ત એવા તે, જે ન અપાતા દ્વેષ કરતા નથી, ફરી ક્યારેક આપશે. એમ વિચારી ક્ષપક ઋષિવત્ રહે તે ભિક્ષુ છે. આના વડે ક્રોધપીંડ પરિહાર કહ્યો. ઉપલક્ષણથી આના વડે સંપૂર્ણ ભિક્ષાદોષ પરિહાર કહ્યો. હવે ગ્રાસૈષણા દોષનો પરિહાર કહે છે –
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati