Pramāṇa · Search · About · API

Suyagada 129

Sūyagaḍa: ṭīkānusārī vivecana 129

Language
Gujarati

129

‘સૂત્રકૃત’ સૂત્ર-૮૪, ૮૫ :– [૧/૧/૪/૮૪, ૮૫]
ઔદારિક શરીરવાળા પ્રાણી ગર્ભ આદિ અવસ્થાઓથી ભિન્ન બાલ, કુમાર આદિ અવસ્થા પ્રાપ્ત કરે છે. બધાંને દુઃખ અપ્રિય છે, માટે કોઈની હિંસા ન કરવી.
જ્ઞાની હોવાનો સાર એ છે કે કોઈની હિંસા ન કરે અને સમતા એ જ અહિંસા છે, તે જાણવું જોઈએ.

Linked texts (2)