Pramāṇa · Search · About · API

Suyagada 142

Sūyagaḍa: ṭīkānusārī vivecana 142

Language
Gujarati

142

‘સૂત્રકૃત’ સૂત્ર-૯૧, ૯૨ :– [૧/૨/૧/૯૧, ૯૨]
કોઈ માતા-પિતાના મોહમાં પડી સંસારમાં ભમે છે, તેવા જીવોને પરલોકમાં સુગતિ સુલભ નથી, માટે સુવ્રતી આ ભયો જોઈને આરંભથી વીરમે.
સંસારમાં જુદા જુદા સ્થાને રહેલ પ્રાણીઓ કર્મો વડે નરકાદિ ગતિમાં જાય છે, પોતાના કર્મોનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી.

Linked texts (2)