Pramāṇa · Search · About · API

Suyagada 166

Sūyagaḍa: ṭīkānusārī vivecana 166

Language
Gujarati

166

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૧૩, ૧૧૪ :– [૧/૨/૨/૧૧૩, ૧૧૪]
ભલે કોઈ ચક્રવર્તી હોય કે દાસનો દાસ, પણ દીક્ષા ધારણ કરી છે, તેણે લજ્જાનો ત્યાગ કરી સદા સમભાવથી વ્યવહાર કરવો.
શ્રમણ સંયમમાં સ્થિત રહી સમતામાં ઉદ્યુક્ત થાય, સમાહિત પંડિત મૃત્યુકાળ પર્યન્ત યાવત્‌ કથા મુજબ સંયમારાધન કરે.

Linked texts (2)