Pramāṇa · Search · About · API

Suyagada 172

Sūyagaḍa: ṭīkānusārī vivecana 172

Language
Gujarati

172

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૧૯, ૧૨૦ :– [૧/૨/૨/૧૧૯, ૧૨૦]
ધર્મના પારગામી તથા આરંભથી દૂર રહેનાર તે મુનિ છે. પણ મમત્વયુક્ત પુરૂષ શોક કરે છે છતાં પોતા માટે પરિગ્રહ પ્રાપ્ત કરી શકતા નથી.
પરિગ્રહ આ લોક અને પરલોક બંનેમાં દુઃખદાયી છે, તે વિધ્વંસણ ધર્મ છે, એવું જાણીને કયો વિવેકી ગૃહવાસમાં રહે?

Linked texts (2)