Suyagada 174
Sūyagaḍa: ṭīkānusārī vivecana 174
- Language
- Gujarati
174
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૨૧, ૧૨૨ :– [૧/૨/૨/૧૨૧, ૧૨૨]
સંસારી સાથેનો પરીચય મહાન કીચડ છે, તેમ જાણીને વંદન-પૂજન પ્રાપ્ત થતાં દુરુદ્ધર એવા સૂક્ષ્મ શલ્યરૂપ ગર્વ ન કરતા તે વિદ્વાન મુનિ ગૃહસ્થ પરીચયનો ત્યાગ કરે...
સાધુ એકલા વિચરે, એકલા કાયોત્સર્ગ કરે, એકલા શય્યા સેવે અને ધર્મધ્યાન કરે, તપમાં પરાક્રમ કરે તેમજ મન-વચનનું ગોપન કરે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati