Pramāṇa · Search · About · API

Suyagada 199

Sūyagaḍa: ṭīkānusārī vivecana 199

Language
Gujarati

199

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૪૫, ૧૪૬ :– [૧/૨/૩/૧૪૫, ૧૪૬]
જેમ વણિક દ્વારા લાવેલ ઉત્તમ વસ્તુને રાજા ગ્રહણ કરે છે, તેમ સાધુ આચાર્ય દ્વારા ઉપદિષ્ટ રાત્રિભોજન ત્યાગ સહિત મહાવ્રતો ગ્રહે છે.
આ લોકમાં જે મનુષ્યો સુખશીલ, અત્યાસક્ત, કામમૂર્ચ્છિત અને કૃપણ સમાન ધૃષ્ટ છે, તે કહેવા છતાં પણ સમાધિને જાણતા નથી.

Linked texts (2)