Suyagada 211
Sūyagaḍa: ṭīkānusārī vivecana 211
- Language
- Gujarati
211
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૫૭, ૧૫૮ :– [૧/૨/૩/૧૫૭, ૧૫૮]
ધર્માર્થી બધું જાણીને બળ-વીર્ય ગોપવ્યા વિના સંવર કરે, ગુપ્ત અને જ્ઞાનાદિ યુક્ત બની સદા યતના કરે, મોક્ષનો અભિલાષી થઈ વિચરે.
અજ્ઞાની જન ધન, પશુ અને જ્ઞાતિજનોને શરણ માને છે. તે માને છે કે તેઓ મારા છે, હું તેમનો છું, પણ વસ્તુતઃ તે ત્રાણ અને શરણ નથી.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati