Suyagada 22
Sūyagaḍa: ṭīkānusārī vivecana 22
- Language
- Gujarati
22
[નિર્યુક્તિ–૨૨]
આ સૂત્રમાં બે શ્રુતસ્કંધ, ૨૩-અધ્યયનો, ૩૩-ઉદ્દેશાકાળ છે. તે આ રીતે – અધ્યયન-૧માં ૪-ઉદ્દેશા, બીજામાં ૩, ત્રીજામાં ૪, ચોથા-પાંચમામાં ૨-૨, તથા બાકીના અધ્યયનો એકસરા છે. આ રીતે ૩૩-ઉદ્દેશા છે. આ સૂત્ર આચારાંગથી બે ગણું અર્થાત્ ૩૬,૦૦૦ પદ પરિમાણ છે.
હવે પહેલા શ્રુતસ્કંધના નામ નિક્ષેપાને બતાવે છે–