Pramāṇa · Search · About · API

Suyagada 231

Sūyagaḍa: ṭīkānusārī vivecana 231

Language
Gujarati

231

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૭૧, ૧૭૨ :– [૧/૩/૧/૧૭૧, ૧૭૨]
જેમ કાયર પુરૂષ સંગ્રામમાં વિષાદ પામે છે, તેમ ગામ કે નગરમાં પૂર્વોક્ત શબ્દોને સહન કરવામાં અસમર્થ મંદમતિ સાધુ પણ વિષાદ પામે છે.
કોઈ ક્રૂર કૂતરો ક્ષુધિત ભિક્ષુને કરડે તો તે મંદમતિ સાધુ અગ્નિથી દાઝેલ - ગભરાયેલા પ્રાણીની જેમ દુઃખી થાય છે - વિષાદને પામે છે.

Linked texts (2)