Suyagada 233
Sūyagaḍa: ṭīkānusārī vivecana 233
- Language
- Gujarati
233
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૭૩, ૧૭૪ :– [૧/૩/૧/૧૭૩, ૧૭૪]
કોઈ કોઈ સાધુના દ્વેષીઓ સાધુને જોઈને કહે છે કે – ભિક્ષા માંગીને જીવનનિર્વાહ કરનારા આ લોકો પોતાના પૂર્વ કર્મોનું ફળ ભોગવે છે.
કોઈ કોઈ પુરૂષ જિનકલ્પી આદિને જોઈને કહે છે – આ નગ્ન છે, પરપિંડપ્રાર્થી, મુંડીયા, લુખસના રોગથી સડી ગયેલા અંગવાળા, ગંદા, અશોભનીય છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati