Pramāṇa · Search · About · API

Suyagada 236

Sūyagaḍa: ṭīkānusārī vivecana 236

Language
Gujarati

236

વિવેચન :– ૧૭૫
ઉક્ત પુણ્યહીનો, સાધુના સમ્નામાર્ગના દ્વેષી, પોતે અજ્ઞાન છતાં, બીજા વિવેકી પુરૂષોનું કહ્યું ન માનીને અજ્ઞાનરૂપી અંધકારથી ગહન અંધકારમાં જાય છે અથવા નીચેથી પણ નીચી ગતિમાં જાય છે.
જેમકે જ્ઞાનાવરણીયથી વક્ર-જડ બનેલા અને મિથ્યાદર્શનથી આચ્છાદિત થઈ ખિડ્‌ગ પ્રાય, સાધુના વિદ્વેષથી કુમાર્ગે જનારા થાય છે. કહ્યું છે કે –
સહજ, નિર્મલ વિવેક એ એક ચક્ષુ છે, તેવા ગુણજ્ઞાની સંગતિ એ બીજું ચક્ષુ છે. આ બંને જેને નથી, તે તત્ત્વથી અંધ છે, તે અવળે માર્ગે ચાલે, તેમાં તેનો શું દોષ?

Linked texts (2)