Suyagada 237
Sūyagaḍa: ṭīkānusārī vivecana 237
- Language
- Gujarati
237
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૭૬, ૧૭૭ :– [૧/૩/૧/૧૭૬, ૧૭૭]
દંશ, મચ્છરથી પીડિત તથા તૃણસ્પર્શને સહન કરવામાં અસમર્થ સાધુ વિચારે છે કે મેં પરલોક તો જોયો નથી, પણ આ કષ્ટથી મરણ પ્રત્યક્ષ છે.
કેશલોચથી સંતપ્ત અને બ્રહ્મચર્યથી પરાજિત મૂર્ખ મનુષ્ય જાળમાં ફસાયેલી માછલીની જેમ વિષાદ પામે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati