Suyagada 239
Sūyagaḍa: ṭīkānusārī vivecana 239
- Language
- Gujarati
239
‘સૂત્રકૃત’ સૂત્ર-૧૭૮ થી ૧૮૦ :– [૧/૩/૧/૧૭૮ થી ૧૮૦]
આત્મા દંડાય તેવું આચરણ કરનાર, વિપરીત ચિત્તવૃત્તિવાળા તથા રાગ-દ્વેષથી યુક્ત, કોઈ અનાર્ય પુરૂષ સાધુને પીડા પહોંચાડે છે...
અનાર્ય દેશની સીમા પર વિચરતા સુવ્રતી સાધુને - આ જાસૂસ છે, ચોર છે; એમ કહીને અજ્ઞાની તેમને દોરીથી બાંધે છે અને કઠોર વચનથી ભર્ત્સના કરે છે...
દંડ, મુષ્ટિ કે ફલકથી મારે છે, ત્યારે તે સાધુ પોતાના જ્ઞાતિજનોને ક્રોધિત થઈ ઘેરથી નીકળી જનાર સ્ત્રીની માફક યાદ કરવા લાગે છે.
Linked texts (1)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit