Pramāṇa · Search · About · API

Suyagada 253

Sūyagaḍa: ṭīkānusārī vivecana 253

Language
Gujarati

253

‘સૂત્રકૃત’ સૂત્ર-૧૯૪, ૧૯૫ :– [૧/૩/૨/૧૯૪, ૧૯૫]
તે સાધુ બધાં સંગોને મહાઆશ્રવ જાણીને તથા
અનુત્તર ધર્મને સાંભળીને અસંયમી જીવનની ઈચ્છા ન કરે.
કાશ્યપ-મહાવીરસ્વામીએ આ સંગોને આવર્ત કહેલ છે.
જ્ઞાની પુરૂષ તો તેથી દૂર થઈ જાય, અજ્ઞાની તેમાં અસક્ત થઈ દુઃખી થાય છે.

Linked texts (2)