Suyagada 276
Sūyagaḍa: ṭīkānusārī vivecana 276
- Language
- Gujarati
276
‘સૂત્રકૃત’ સૂત્ર-૨૨૨ થી ૨૨૪ :– [૧/૩/૩/૨૨૨ થી ૨૨૪]
વાદ કરતી વખતે મુનિ પોતાની ચિત્તવૃત્તિને પ્રસન્ન રાખે અને બીજા મનુષ્યો તેના વિરોધી ન બને તેવા આચરણથી પોતાનો પક્ષ રજૂ કરે.
કાશ્યપ મહાવીર સ્વામીએ કહેલ આ ધર્મને ગ્રહણ કરીને પ્રસન્ન ચિત્તે, અગ્લાનભાવે મુનિ ગ્લાન સાધુની સેવા કરે.
સમ્યગ્ દૃષ્ટિ, શાંત મુનિ મોક્ષદાયી એવા ઉત્તમ ધર્મને જાણીને ઉપસર્ગોને સહન કરીને મોક્ષ પ્રાપ્તિ પર્યન્ત સંયમ અનુષ્ઠાન કરે. તેમ હું કહું છું.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati