Pramāṇa · Search · About · API

Suyagada 296

Sūyagaḍa: ṭīkānusārī vivecana 296

Language
Gujarati

296

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૪૦, ૨૪૧ :– [૧/૩/૪/૨૪૦, ૨૪૧]
જેમ તીવ્ર વેગથી વહેતી અને વિષમ તટવાળી વૈતરણી દુસ્તર છે, તેમ વિવેકહીન પુરૂષો માટે લોકમાં સ્ત્રીઓ દુસ્તર છે.
જેમણે સ્ત્રી સંસર્ગ અને કામશૃંગાર છોડ્યા છે, તે સર્વે ઉપસર્ગો જીતી સંવરરૂપ સમાધિમાં સ્થિત થાય છે.

Linked texts (2)