Suyagada 331
Sūyagaḍa: ṭīkānusārī vivecana 331
- Language
- Gujarati
331
ભૂમિકા :– પહેલો ઉદ્દેશો કહ્યો. હવે બીજો આરંભ કરે છે. તેનો સંબંધ આ પ્રમાણે – આ પૂર્વોક્ત ઉદ્દેશામાં ‘‘સ્ત્રીના પરિચયથી ચારિત્ર સ્ખલન’’ કહ્યું. સ્ખલિત શીલવાળાની જે અવસ્થા અહીં થાય છે તેના દ્વારા થતાં કર્મબંધને અહીં જણાવે છે. આ સંબંધે આવેલા આ ઉદ્દેશાનું સૂત્ર આ પ્રમાણે–
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati