Pramāṇa · Search · About · API

Suyagada 332

Sūyagaḍa: ṭīkānusārī vivecana 332

Language
Gujarati

332

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૭૮ :– [૧/૪/૨/૨૭૮]
સાધુ, સ્ત્રીમાં રાગ ન કરે, ભોગની ઈચ્છા થાય તો ફરી વિરક્ત બને.
છતાં કેટલાંક સાધુ ભોગ ભોગવે છે, તે શ્રમણોના ભોગ તમે સાંભળો.

Linked texts (2)