Pramāṇa · Search · About · API

Suyagada 342

Sūyagaḍa: ṭīkānusārī vivecana 342

Language
Gujarati

342

‘સૂત્રકૃત’ સૂત્ર-૨૯૪, ૨૯૫ :– [૧/૪/૨/૨૯૪, ૨૯૫]
[સ્ત્રીવશ પુરૂષ] રાત્રે ઉઠીને પણ પુત્રને ધાવમાતા માફક ખોળામાં સૂવાડે છે, લજ્જાશીલ બનવા છતાં પણ ધોબીની માફક કપડાં ધુવે છે.
આ પ્રમાણે પૂર્વે ઘણાં [સ્ત્રી-વશ] પુરૂષોએ આવું કર્યું છે, જે ભોગાસક્ત છે, તે દાસ-પશુ કે મૃગ જેવો થઈ જાય છે અથવા તેનાથી પણ અધમ છે.

Linked texts (1)