Pramāṇa · Search · About · API

Suyagada 366

Sūyagaḍa: ṭīkānusārī vivecana 366

Language
Gujarati

366

‘સૂત્રકૃત’ સૂત્ર-૩૧૦ થી ૩૧૨ :– [૧/૫/૧/૩૧૦ થી ૩૧૨]
મહાસંતાપકારી, અંધકાર આચ્છાદિત, દુષ્પાર તથા સુવિશાલ અસૂર્ય નરક છે, ત્યાં ઉર્ધ્વ, અધો, તિરછી દિશાઓમાં પ્રચંડ આગ જલતી રહે છે.
પાપકર્મને ન જાણનાર, બુદ્ધિહીન નારક, જે ગુફામાં રહેલ અગ્નિમાં પડે છે અને બળે છે, તે નરકભૂમિ કરુણાજનક તેમજ દુઃખનું સ્થાન-દુઃખપ્રદ છે.
જેમ જીવતી માછલી આગમાં પડતા સંતપ્ત થાય છે, તેમ છતાં બીજે જઈ શકતી નથી. તેમ પરમાધામી ચોતરફ અગ્નિ જલાવીને અજ્ઞાનીને બાળે છે.

Linked texts (2)