Suyagada 374
Sūyagaḍa: ṭīkānusārī vivecana 374
- Language
- Gujarati
374
‘સૂત્રકૃત’ સૂત્ર-૩૨૦, ૩૨૧ :– [૧/૫/૧/૩૨૦, ૩૨૧]
નરક સ્થાન સદા ઉષ્ણ રહે છે. સ્વભાવ અતિ દુઃખપ્રદ છે. પરમાધામી નારકોને બેડીના બંધનમાં નાંખી, શરીર અને મસ્તકમાં છિદ્ર કરી પીડે છે.
પરમાધામીઓ તે અજ્ઞાનીના નાક, હોઠ, કાન અસ્ત્રાથી છેદે છે, જીભ બહાર ખેંચીને તીક્ષ્ણ શૂળ ભોંકી નારકોને પીડે છે.
Linked texts (2)
- Sūyagaḍa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Sūyagaḍa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati